PM મોદી અમેરિકાના પ્રવાસે જશે, આ મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ શકે છે, જાણો.
માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 22 થી 27 સપ્ટેમ્બર ની વચ્ચે અમેરિકાનો પ્રવાસ કરી શકે છે. નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ ફરી અમેરિકાનો પ્રવાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દરમિયાન તે વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્ક પ્રવાસ કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડ સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદી નો પહેલો અમેરિકા પ્રવાસ થશે.
હાલમાં પીએમ નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને અંતિમ ઓફ આપવામાં આવી રહ્યું છે. જો બધું બરાબર ચાલ્યું તો 22 થી 27 સપ્ટેમ્બર ની વચ્ચે અમેરિકાનો પ્રવાસ કરી શકે છે.
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે પહેલી વાર ફેસ ટુ ફેસ મુલાકાત થશે. આ પહેલા તે બંને નેતાઓ છાપામાં ઓછી ત્રણ વાર વચ્યૂઆલ મુલાકાત કરી ચૂક્યા છે.
સૌથી પહેલા આ બંને વર્ષે માર્ચના ક્વાડ શિખર સંમેલનમાં મળ્યા હતા બાદ જળવાયુ પરિવર્તન સંમેલન અને છેલ્લે જે જી સેવન બેઠકમાં મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019 માં મોદી અમેરિકા ગયા હતા ત્યારે હવે બે વર્ષ બાદ ફરી પ્રવાસ કરી રહ્યા છે.
મનાઈ રહ્યું છે કે, આ પ્રવાસ દરમ્યાન બન્ને પક્ષો ભારત પ્રશાંત વિસ્તારના એક મહત્વકાંક્ષી એજન્ડા પર વાતચીત કરી શકે છે. ચીને બંને દેશની ચિંતા વધારી દીધી છે. કહેવાય રહ્યું છે કે મોદીના પ્રવાસ દરમ્યા ક્વાડ નેતા ઓના શિખર સંમેલનની યોજના બનાવાઇ રહી છે.
પરંતુ જાપાન પીએમ ના રાજીનામા બાદ સ્થિતિ થોડી બદલાઈ ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કવાર્ડ નેતાઓના વ્યક્તિગત શિખર સંમેલનમાં મળવાની ઈચ્છા ઓછી છે.
પરંતુ મોદી અને જો બાયડના આમાં વ્યક્તિગત રૂપે સામેલ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના અને જાપાનના વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!