1 ઓક્ટોબરથી ખિસ્સા થશે ખાલી, થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફાર..

એક ઓક્ટોબરથી તમને નવા બદલાવ જોવા મળશે સપ્ટેમ્બર મહિનો પૂરો થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ થશે. ઓક્ટોબર મહિનાની શરૂઆતની સાથે તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે. અટલ પેન્શન યોજના મોદી સરકારની સૌથી લોકપ્રિય યોજના છે. જેમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. એક ઓક્ટોબરથી કરદાતાઓ આ યોજનામાં જોડાઈ શકશે નહીં.

હાલમાં જ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનની જાણકારી આપવામાં આવી છે. 1 ઓક્ટોબર 2022 થી કોઈ પણ નાગરિક જે આવકવેરા દાતા છે, અથવા અટલ પેન્શન યોજનામાં જોડાવા પાત્ર રહેશે નહીં.

પીએફઆરડીએ ના ડેટા મુજબ 30 સપ્ટેમ્બર 2021 સુધી માટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોની કુલ સંખ્યા 32.13 ટકા વધીને 312.94 લાખ થઈ છે. યોજનાના ગ્રાહકો જાહેર ક્ષેત્રની બેંક નો હિસ્સો 2.33 કરોડથી વધુ છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અનુસાર આ નિયમ લાગુ થયા બાદ કારધારકોને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે. મ્યુચ્યુઅલ ફંડ ના નિયમોમાં એક ઓક્ટોબરથી ફેરફાર થવા જઈ રહ્યો છે. મ્યુચલ ફંડમાં રોકાણ કરનારા નોમિનેશનની વિગતો આપવાની રહેશે. તે જ સમયે રોકાણકારો આમ નહીં કરે તેમણે એક ઘોષણા ભરવાનું રહેશે.

જાહેરનામામા નેમિનેશનની સુવિધા જાહેર કરવાની રહેશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર એક ઓક્ટોબરથી થશે. તમને જણાવી દઈએ કે, ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *