રાજકારણ / આ રાજ્યમાં બધી પાર્ટીઓ ભેગી થઇને સરકાર રચશે, વિપક્ષ કોઈ નહીં, જાણો.

નાગાલેન્ડમાં હવે સર્વદળીય સરકાર બનશે. રાજ્યની શાંતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બધી રાજકીય પાર્ટી ભેગી થઇને સરકાર રહેશે. અને આ નિર્ણય બધી પાર્ટીઓ અને સમર્થનમાં લઈને લેવામાં આવ્યો છે. નાગાલેન્ડમાં રાજનૈતિક મુદ્દાઓને સમાચાર ને લઈને બધી રાજકીય પાર્ટીઓ એક થઈને સહમત થઈ સરકાર બનાવશે.

આ બીજી વખત બની રહ્યું છે કે નાગાલેન્ડમાં સર્વોદય સરકાર બનશે. અગાઉ સમય એટલે કે ૨૦૧૫માં પણ આવી રીતે સરકાર ની રચના કરવામાં આવી હતી. અને ત્યારે વિપક્ષ માં કોઈપણ પાર્ટી રહ્યો ન હતો.

બધી રાજકીય પાર્ટીની સંમતિથી નિર્ણય લેવાયો. સંયુક્ત સરકારનો નિર્ણય વર્તમાન માં નાગાલેન્ડમાં જેટલી પાર્ટીઓ છે તેના સહમતી થી લેવામાં આવ્યો છે.

સમગ્ર મામલે રાજ્યના સંસદીય કાર્યમંત્રી નીબા‌ કોનૂ‌ એ કહ્યું કે પ્રસ્તાવિત નાગાલેન્ડ સંયુક્ત સરકારમાં પ્રમુખ વિપક્ષ દળ એનપીએફ ને સામેલ કરવા માટે પણ ચર્ચા થઈ.

જેમાં બધાએ સંમતિ આપી હતી.રાજ્યમાં લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. તે માટે રાજ્યમાં બધી પાર્ટીઓ ભેગી થઇને સરકાર રચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને એક પણ વિપક્ષ પાર્ટી રહેશે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *