Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણ ગરમાયું / અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, સમયની રાહ જોઈ રહ્યો... - GUJJUFAN

રાજકારણ ગરમાયું / અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, સમયની રાહ જોઈ રહ્યો…

આગામી વિધાનસભાની ચૂંટણી આવશે. બીજી તરફ તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલવામાં આવ્યા છે. તે પહેલા અધિકારીઓને બદલવામાં પણ આવ્યા છે. આ તમામ વાતોને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર નો હાલ કઈ મહત્વનું પદ કે હોદ્દો પણ નથી.

ભાજપમાં જોડાયા કાર વિરુદ્ધ નિવેદન આપતા રહ્યા છે. તાજેતરમાં તેમણે એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ આ નિવેદનને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે.

અલ્પેશ ઠાકોર નું નિવેદન આપતા જણાવ્યું હતું, તેઓ બે વાર પડ્યા છે પરંતુ ત્રીજી વાર નહીં પડે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે તેઓ યોગ્ય સમય ની રાહ જોઈ રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે કહી રહ્યા છે કે, દોસ્તો મર્યા પહેલા ઇતિહાસ વેચવા જવાનું છે, નબળા નથી થયો, નબળા નથી થયો મનથી વધુ મજબૂત છે. પણ સમયની રાહ જોઈ રહ્યા છે. સમય પહેલા કોઈ નહીં કરે એક વાર પડ્યા છે.

બીજી વાર છે, ત્રીજી વાર નહીં પડી ના પડવા દઈશ એવું નિવેદન અલ્પેશ ઠાકોર દ્વારા વિડિયો પોસ્ટ કરીને આપવામાં આવ્યો હતો. 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર થી રાધનપુર બેઠક પર ચૂંટણી જીત્યા હતા.

જે બાદ વર્ષ 2019 ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જે બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી જ ટિકિટ આપી હતી

જોકે આ ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ની હાર થઈ હતી. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુનાથ દેસાઈ એ અલ્પેશ ઠાકોર ની હાર આપી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *