કિંજલ દવે બાદ ગુજરાતના લોકપ્રિય સિંગર ભુવાજી પણ ગયા દુબઈ પ્રવાસે, જુઓ ફોટાઓ પત્ની સાથે આપ્યા એવા પોઝ…
Popular singer Bhuwaji of Gujarat: મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત શાખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. લોકોને ગુજરાતી સંગીત સાંભળવું ઘણું પસંદ છે. અને તેને ઘણો પ્રેમ આપે છે લોકો દ્વારા ગુજરાતી સંગીત અને ગુજરાતી કલાકારોને પણ ઘણા પસંદ કરવામાં આવે છે. આ કલાકારો શું કરે છે. ( Bhuvaji ) તેમના અંગત અને તેઓ ક્યાં ફરવા જાય છે તે બાબત અમને લોકોએ જાણવું ગમે છે આજે પણ આપણે અહીં અવાજ એક કલાકાર વિશે જાણવાની છીએ કે જેઓ તેના પરિવાર સાથે વિદેશ યાત્રાએ ગયા છે.
મિત્રો હાલમાં એવું લાગે છે કે ગુજરાતી સંગીત ક્ષેત્રે મોટું વેકેશન પડ્યું છે અને ગુજરાતી સંગીતકારો નો વિદેશમાં મેળો જામ્યો છે. તેમ એક પછી એક ગુજરાતી કલાકારો વિદેશમાં રજાઓ માનવા ગયા છે સૌપ્રથમ કિંજલ દવે ભાવિ ભરથાર ભવન જોશી સાથે દુબઈ ફરવા ગયા હતા.
આ સમયે તેમની સાથે લોકપ્રિયતા એ ઉર્વશી રાદડિયા પણ હતા જેબા કચ્છી કોયલ એટલે કે, ગીતા રબારી પણ પૃથ્વી સાથે અમેરિકાના પ્રવાસે ગયા હતા ફરી એક વખત વિદેશની ધરતી પર ગુજરાતી કલાકારના પગ પડ્યા હતા હાલમાં માહિતી મળતી અનુસાર ગુજરાતના લોકપ્રિય સંગીતકાર ગમન સાંથલ એટલે કે ભુવાજી પરિવાર સાથે દુબઈ ગયા હતા.
આ યાત્રાને લઈને તેમની અનેક ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં તેઓ કલાકારો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહક વર્ગો સાથે જોડાયેલા છે અને પોતાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.
તથા ફોટાઓમાં ગમન સાંથલ તેના પરિવાર મિત્ર બહેનના તેમના પુત્રી જોવા મળે છે ફોટાઓમાં ગમન સાંથલ પત્ની સાથે અનેક રોમેન્ટિક પોઝ આપતા દુબઈની ગલીઓમાં ઉપરાંત રણમાં ફોટાઓ પડાવતા જોવા મળે છે ફોટા ઉપરથી સાફ છે કે તેઓ આ પ્રવાસનો ઘણો આનંદ માણી રહ્યા છે.
શરૂઆતમાં ઘણી મહેનત કરી સંગીત જગતમાં આવેલ ગમન સાંથલ ની ઘણી મહેનત કરી છે ઘણા સંઘર્ષ આજે ઘરે તેમના લોકોને ઓળખે છે તેમને ભુવાજીના ગુલામણાથી નામથી બોલાવવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!