રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારી / અમિત શાહ સાથે આ દિગ્ગજ નેતાએ કરી મુલાકાત, ત્યારબાદ કર્યું મોટું એલાન
પંજાબના રાજકારણમાં હલચલ થઇ છે તે સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહી આજે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના સાથે તેમને કહ્યું હતું કે મારી સ્થિતિ મેં કહી દીધી છે. કે હવે હું અપમાન સહન નહીં કરી શકું, ઉપરાંત તેમને કહ્યું હતું કે જે રીતે મારી સાથે વર્તન કરવામાં આવ્યું તે યોગ્ય નથી.
અમરિંદર સિંહ કહ્યું કે, તે ભલે અત્યારે પંજાબના મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ આજે પણ તેમનું જ છે. એટલે અમિત શાહ તથા એનએસએ ડભોઇ સાથે બેઠક કરી હતી.
અમરિંદર સિંહ ને લઈને પંજાબના રાજકારણમાં હલચલ થઇ છે. કેપ્ટન અમરિંદર સિંહ હવે પીએમ મોદીને મળી શકે છે .તાજેતરમાં કેપ્ટન અમરિંદર સિંહ NSA સાથે વાત કરી હતી.
જેમાં તેમની સાથે મુલાકાત બાદ અનેક અટકળો તેજ થઈ છે. સાથે જ રાજકારણમાં ચર્ચાએ વેગ પકડ્યો છે કે, કેપ્ટન ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત લીધી હતી.
ત્યારબાદ પંજાબના રાજકારણમાં હલચલ થઇ છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં વિધાનસભા ચૂંટણીના ફક્ત પાંચ મહિના બાકી રહી ગયા છે. ત્યારે આવા સમયે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપવાની ફરજ પડી હતી, જેને લઇને તેઓ ઘણા નારાજ થયા છે.
સાથે જ ભાજપને પણ પંજાબમાં નવા ચહેરાની જરૂર છે ઉપરાંત પંજાબમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા, જેથી આવા માહોલમાં ભાજપ કેપ્ટન સાથે મળીને મોટો દાવ રમી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!