સમાચાર

કાબુલ એરપોર્ટ પર હુમલાને લઈને રાષ્ટ્રપતિ જો બિડેને ચેતવણી આપતા કહ્યું કે..

વ્હાઇટ હાઉસ રાષ્ટ્રને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડ કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને કહ્યું હતું કે, અમે માફ કશું નહીં અને ભૂલી શું નહીં અમે તેનો સ્વીકાર કરીશું અને તમારા આ શહીદોની કિંમત પણ ચૂકવવી પડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનથી બચાવીશું અમે તેમને બહાર કાઢી અને અમારું મિશન ચાલુ રહેશે.

અમેરિકાના  રાષ્ટ્રપતિ જો બિડેને મીડિયાને કહ્યું હતું કે, કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સર્વિસ મેમ્બર્સ તે અન્ય લોકોના જીવ બચાવવા માટે ખતરનાક અને વિશ્વાસ મિશન પર હતા.

મીડિયાને કહ્યું કે, ઓછામાં ઓછા 1000 અમેરિકનો અને અન્ય ઘણાં અફઘાન હજુ કાબુલ માંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જણાવ્યું કે કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે સાઠગાંઠ ના હજુ સુધી કોઇ પુરાવા નથી.

અફઘાનિસ્તાનમાં ગુરૂવારે સાબૂત એરપોર્ટ નજીક હુમલો થતા 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 72 મૃત્યુ પામ્યા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *