Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, 3 લોકસભા અને 29 બેઠકો માટે આજે ચૂંટણી - GUJJUFAN

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, 3 લોકસભા અને 29 બેઠકો માટે આજે ચૂંટણી

દાદરા નગર હવેલી લોકસભા બેઠક શનિવારે મતદાન બીજેપી , શિવસેના વચ્ચે જંગ સ્વર્ગીય ડેલકર ના પત્ની છે. ચૂંટણીમાં ઉમેદવારી દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીનું શનિવારે મતદાન થશે પૂર્વ સાંસદ મોહન ડેલકર ના મૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી હતી. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવતા હતા.

આ બેઠક પર પેટા ચૂંટણીમાં 333 મતદાન મથકો પર બે લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ તેમજ શિવસેના ના ઉમેદવારો વચ્ચે ચૂંટણી નો જંગ થયો હતો.

ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પટેલ કરના પત્ની કલાવતી શિવસેના માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે.

ભાજપમાંથી ઉમેદવાર મોહન ડેલકર નિધનથી ખાલી પડેલી દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે ભાજપે મહેશ ગાવિત અને લોકસભાની ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે.

જેમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાર્ટી સભા કરી હતી. તો કેન્દ્ર સરકારમાં મંત્રી પુરુષોત્તમ રૂપાલા સ્મૃતિ ઈરાની ઉપરાંત મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી.

ભાજપ માટે પણ આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. બીજી તરફ શિવસેનાના ઉમેદવાર તરીકે સ્વર્ગીય મોહન ડેલકર ના પત્ની કલાવતીએ ચૂંટણી જંગમાં પહેલીવાર ઝુકાવ્યું છે.

પટેલ પરિવાર માટે લોકસભા વર્તમાન પેટાચૂંટણી અસ્તિત્વના સમાન છે. ત્યારે શિવ સેના તરફથી સંજય રાવત અને આદિત્ય ઠાકરે પાર્ટીનો પ્રચાર કલાવતી ડેલકર માટે કરી ચૂક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *