Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
બાજરા ના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, વર્ષો બાદ ભાવમાં ધરખમ વધારો - GUJJUFAN

બાજરા ના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, વર્ષો બાદ ભાવમાં ધરખમ વધારો

બાજરા ના ભાવ આ વર્ષે પણ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. બાજરા ના ભાવ સારા બોલાતા ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે. આ વર્ષે બાજરા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

દરેક માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ ના માર્કેટ યાર્ડ ના ભાવ 2000 રૂપિયાથી લઈને 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં ભાવ જોવા મળી રહ્યા છે.

આણંદ માર્કેટયાર્ડ માં બાજરા ના ભાવ 2240 રૂપિયાથી લઈને 2350 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ 2325 રૂપિયાથી લઈને 2480 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

પાલનપુરના માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ 2152 રૂપિયાથી લઈને 2250 રૂપિયા જોવા મળી રહ્યા છે. દહેગામના માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ 2337 રૂપિયાથી લઈને 2480 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માંગરોળના માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ 2150 રૂપિયાથી લઈને 2350 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં બાજરા ના ભાવ 1980 રૂપિયાથી લઈને 2205 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં બાજરા ના ભાવ 2155 રૂપિયાથી લઈને 2250 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરેક માર્કેટ યાર્ડ ના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *