આ માર્કેટયાર્ડમાં એકસાથે તુવેર, મગ, અડદ અને મેથીની નાં ભાવ માં ભડકો, જાણો નવા ભાવ

જામનગરના માર્કેટ યાર્ડમાં એક દિવસમાં પકડતા 48387 મણ થઇ હતી, અને મસાલા ની સીઝન પૂર્ણ થતા જણસની આવકમાં ઘટાડો થયો છે. હરાજીમાં 20 કિલો જીરું સૌથી વધુ ભાવ 4090 રૂપિયા બોલાયા હતા.જામનગર માર્કેટ યાર્ડ માં સોમવારે ફક્ત 1387 જુદી જુદી જણસ ઠલવાઈ તેવા અને મસાલા ની સીઝન પૂર્ણ થતાં જળાશયની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

ઘઉં 800, તુવેર 613, મેથી 7448, ચણા 8670, એરંડા 5167, 3522 અને મગફળી 1241 આવક થઇ હતી. રાજ્યમાં 20 કિલો ઘઉં ના ભાવ 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી પહોંચ્યા હતા.

અડદ ના 20 કિલોના ભાવ 800 રૂપિયાથી લઈને 980 રૂપિયા સુધી બોલાયા હતા. મેથી ના 20 કિલોના ભાવ 580 રૂપિયાથી લઇને 1200 રૂપિયા સુધી બોલાયા હતા.

રાયડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1240 રૂપિયા બોલાય. લસણ ના 70 રૂપિયાથી લઈને 670 રૂપિયા કિલોના ભાવ રૂપિયા છે. ધાણા ના 20 કિલોના ભાવ 1400 થી લઈને 2405 રૂપિયા બોલાયા હતા.

મરચા ના 20 કિલોના ભાવ 1000 થી લઈને 4200 રૂપિયા બોલાવ્યા હતા. અને વટાણા ના ભાવ 820 રૂપિયાથી લઈને 1115 રૂપિયા સુધી બોલાયા હતા.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *