Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપ દ્વારા વિરોધ પ્રદર્શન, પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને લઇને.. - GUJJUFAN

આપ દ્વારા વિરોધ પ્રદર્શન, પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને લઇને..

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલ નો ભાવ વધી રહ્યો છે. મોટાભાગના રાજ્યોમાં તો પેટ્રોલનો ભાવ 100 પાર થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજરોજ પ્રદૂષણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે પ્રદર્શન કરવામાં આવ્યું છે.

સુરત શહેરની વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા વનિતા વિશ્રામ વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇને વિરોધ કરવામાં આવ્યો છે.

કેટલાક અલગ-અલગ શહેરોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. અમદાવાદ માં વન ટીમ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે આંદોલન કરવામાં આવ્યું.

જેમાં આ સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત બાબતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે. મહેસાણામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *