કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યો.રાજ્યના શિક્ષણ સ્થિતિ મુદ્દે કર્યો પ્રહાર કહ્યું કે શિક્ષકોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતના શિક્ષણ સ્થિતિ મુદ્દે કોંગ્રેસ આક્રમક પ્રહાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં આ વ્યવસ્થા માટે ગાંધીનગર જવાબદાર છે.
શિક્ષણની સજ્જ કરવા માટે નવા નાટકો કર્યા છે.છેલ્લા 12 મહિનાથી 6 હજારશાળાઓ બંધ કરવાનો પાક ભાજપે કહ્યું છે. કોંગ્રેસે પુછયું કે ત્રણ વર્ષ સુધી RTE માં સામેલ કેમ કર્યું નથી.
શિક્ષકોને ડરવાના પ્રયાસ થઈ રહ્યો છે, ખરા અર્થમાં સજા થવાની જરૂર શિક્ષણ વિભાગને છે.
શિક્ષકોને વધારાના કામો સોંપવામાં આવે છે. શિક્ષકોને માત્ર શિક્ષણનું કામ જ કરવામાં આવવું જોઈએ. ગુજરાતના શિક્ષણને તોડવા માટે નું નામ સજ્જતાનું લે છે.
14 હજારથી વધુ વર્ગખંડો એવા છે કે, જેમાં એક ધોરણ કરતાં વધુ ધોરણની ભણાવવામાં આવે છે. શિક્ષણમાં 9મા નંબરથી 19 પર આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!