Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ પહોંચ્યા આટલા હજાર ને પાર... - GUJJUFAN

રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ પહોંચ્યા આટલા હજાર ને પાર…

રાયડાના ભાવમાં વધારો થતા ખેડૂતો માટે મોટા ખુશી ના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે રાયડાના પાકના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાવ્યા છે.  રાયડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1000 રૂપિયાથી લઈને 1280 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

જામનગરના માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1570 થી લઈને 1250 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 960 રૂપિયાથી લઇને 1150 રુપિયા થઈ ગયા છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં રાયડાની સારી એવી આવક થતા માર્કેટયાર્ડ છલોછલ ભરાયું છે.

દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  જેના કારણે નિષ્ણાતોએ તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે. નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ રાયડાના ભાવમાં વધારો થશે. ગોંડલના માર્કેટ યાર્ડમાં આવક ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1180 રૂપિયાથી લઈને 1250 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 950 રૂપિયાથી લઈને 1120 રૂપિયાને પાર પહોંચી જતા સારો એવો ભાવ જોવા મળ્યો છે. મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ સપાટીએ પહોંચી ગયા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 960 થી લઇ ને 1250 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ભાવમાં વધારો થતા ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે. આ વર્ષે રાયડાનો વાવેતર પણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.

રાયડા નો ભાવ 1020 રૂપિયાથી લઈને 1120 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે રાયડાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રાયડાનું વાવેતર વધારે જોવા મળ્યું છે. રાયડાના ભાવ દરેક માર્કેટ યાર્ડમાં સારા એવા બોલાઈ રહ્યા છે. જેથી ખેડૂતો પોતાનો પાક વાહનોમાં ભરીને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *