Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો - GUJJUFAN

રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો

રાયડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1270 રૂપિયાથી લઈને 1250 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1100 થી લઈને 1270 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1150 રૂપિયાથી લઇને 1350 રુપિયા થઈ ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં આવક ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1031 રૂપિયાથી લઈને 1151 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1050 રૂપિયાથી લઈને 1245 રૂપિયાને પાર પહોંચી જતા સારો એવો ભાવ જોવા મળ્યો છે.

મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ સપાટીએ પહોંચી ગયા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1150 થી લઇ ને 1350 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *