Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
50 વર્ષ જૂનો રેકોર્ડ વરસાદે તોડ્યો, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો થયા જળબંબાકાર, પૂરની સ્થિતિ... - GUJJUFAN

50 વર્ષ જૂનો રેકોર્ડ વરસાદે તોડ્યો, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો થયા જળબંબાકાર, પૂરની સ્થિતિ…

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદને કારણે 50 વર્ષ જૂનો રેકોર્ડ વરસાદ તોડી નાખ્યો છે. કારણ કે, 70% સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેની પહેલા જ રાજ્યના અનેક જળાશયો નદીઓ અને કુવામાં નવા નીર આવ્યા છે. વરસાદની બીજો રાઉન્ડ ઉત્તર ગુજરાતમાં સારો નોંધાશે જુલાઈ મહિનામાં વરસાદ સારો એવો નોંધાઈ ચૂક્યો છે.

50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઈ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબકીઓ છે. જેમાં કચ્છમાં 117 દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

રાજ્યમાં દ્વારકા સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સિવાય રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. નદી નાળાઓમાં નવા નીર નોંધાયા છે. જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ ભારે થી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો રાજ્યનો સરેરાશ સિઝનનો 70% વરસાદ ખાબોચ્યો છે 86 તાલુકા નોંધાયો છે. રાજ્યમાં હાલ તો વરસાદી વિરામ લીધો છે. પરંતુ આગામી ટૂંક સમયમાં વરસાદ મૂકીને વરસી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *