રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ આ કામ લીધું હાથમાં, જાણો.

દિલ્હીના નવા કમિશનર બન્યા બન્યા રાકેશ અસ્થાના 15મી ઓગસ્ટની સુરક્ષાને લઇને તરફ દોડ શરૂ કરી બેઠક. વર્તમાન સ્થિતિને દિલ્હીના CP ને પદ ખૂબ ખાસ.

રાકેશ અસ્થાના એ બોલાવી બેઠક

ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી કમિશનર બનાવવામાં આવ્યા છે. અને હવે ગણતંત્ર દિવસની સુરક્ષા ને લઈને બેઠક બોલાવવામાં આવી છે. ગણતંત્ર દિવસને ગણતરીના દિવસો બાકી છે.

જ્યારે રાકેશ અસ્થાના દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. ભારતના આઝાદી પૂર્વ પર જેટલા દેશવાસીઓને ખુશી હોય છે તેના કરતાં વધારે સુરક્ષાને લઇને દેશની સુરક્ષા એજન્સી માં ભય હોય છે. 15મી ઓગસ્ટની સુરક્ષાને ધ્યાનમાં લઈને રાકેશ અસ્થાના દ્વારા તોડ બેઠક બોલાવવામાં આવી હતી અને સુરક્ષા ની કડક સૂચના આપી છે.

PM મોદીનો કાફલો અને લાલ કિલ્લામાં તેમની સંબોધન ને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે.ત્યારે ગણતંત્ર દિવસ પર પીએમ મોદીની સુરક્ષા અને લોકોની સુરક્ષા તે પોલીસ કર્મીના હાથમાં હોય છે.

ગુજરાત સાથે સ્થાનિક આરતી લાંબી રહી છે. સુરત શહેરમાં સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર રહી ચૂક્યા છે.CBI ના એડિશનલ ડિરેક્ટર તરીકે રાકેશ અસ્થાના ની નિમણૂક કરાઈ તે પહેલા તેઓ ગાંધીનગર ખાતે હથિયારી યુનિટમાં ટૂંકા ગાળા માટે સેવા આપી ચૂકયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *