રાકેશ ટિકૈતે આપ્યો લાખો ખેડૂતોને ગુરુ મંત્ર, કહ્યું હવે આ કામ કરવું છેલ્લો વિકલ્પ !
મુઝફ્ફરનગરમાં મહાપંચાયત માં લાખો ખેડૂતો ભેગા થયા હતા. મુઝફફર માં આયોજિત ખેડૂત મહાપંચાયત માં રાકેશ ટિકૈત તે કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ખેડૂતોને આહ્વાન કરતા ટીકેતે જણાવ્યું કે, જિદ્દી સરકારને ઝૂકાવવા માટે હવે વોટ નહીં ચોટ આપવી પડશે.
દેશ બનશે ત્યારે, બંધારણ બનશે. સરકારે રેલ, તેલ અને એરપોર્ટ વેચી નાખ્યા. વેચવાનું સરકારને હક કોણે આપ્યો.
રાકેશ એ કહ્યું કે, ભારત બિકાઉ છે એટલે કે સેલ્ફ ઓલ ઇન્ડિયા બોર્ડ દેશમાં લાગી ચૂક્યા છે. એલઆઈસી બેન્ક બધું વેચાઇ રહ્યા છે. તેને ખરીદવા અદાણી અને અંબાણી છે. એફસીઆઈ ની જમીન ગોદામ અદાણીને આપવામાં આવ્યા.
દરિયાકિનારાની હજારો કિલોમીટર સુધી બંદરો વેચી નાખ્યા.
સેવ ખેડૂત મચાયે 27મી ભારત બંધનું એલાન આપ્યું છે. રાકેશ ટીકૈતે વધુમાં જણાવ્યું કે અમારી ખેતીવાડી વેચવાની અણી આવી ગયા છે. યુપી સરકારે શેરડીના ભાવ માં એક રૂપિયાનું પણ વધારો કર્યો નથી.
પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાને કહ્યું હતું કે, 2022 થી પાક ના ભાવ બમણા થશે. ત્રણ મહિના બાકી છે અને તેનો પ્રચાર કરીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!