RSS અને સરકાર પર ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતનો આક્ષેપ, કહ્યું કે…

હરિયાણાના કર્નાલ ખાતે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ બાદ ભારતીય કિસાન યોજના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈટ ભાજપ સરકાર પર વધુ આકરા પ્રહાર કર્યા છે. એક સભા દરમિયાન તે કહ્યું હતું કે, સરકારે લાઠીચાર્જ કરવાનો યોગ્ય નથી કર્યું અને તેને ભૂલવામાં નહીં આવે. અમે તો આખી જિંદગી લડાઈ કરીરહ્યા છીએ, તમે તો અંગ્રેજો વિરુદ્ધ પણ નથી, લડ્યા અને મુગલો વિરુદ્ધ પણ નથી લડ્યા.

ત્યારબાદ તેમને આરએસએસ નિશાને પર લીધું હતું કે, તે જણાવ્યું કે તમે બચી ને નહીં જઈ શકો. આ આરએસએસના લોકો ગોડસેનું મંદિર બનાવા ઈચ્છે છે, જે મહાત્મા ગાંધીની મૃત્યુના જવાબદાર હતા.

રાકેશ ટિકિટ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ની પ્રશંસા પણ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, બનવું હોય તો સત્યપાલ મલીક જેવા બનવું છે. ગવર્નર હોવા છતાં કહી શકે છે કે, ખેડૂતો પર લાઠીચાર્જ કરાવીને ખોટું કર્યું.

ઉલ્લેખનીય છે કે, કરનારની ઘટના બાદ સત્યપાલ મલીક હરિયાણા સરકાર પર આકરા પ્રહાર કરીને જણાવ્યું હતું કે, લાઠીચાર્જનો આદેશ આપનારા અધિકારી ને તાત્કાલિક બરતરફ કરવો જોઇએ.

તેમને 600 ખેડૂતોના મૃત્યુ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી બળપ્રયોગ ના આદેશનો નહોતો થયો, પરંતુ મુખ્યમંત્રી ખેડૂતોને માર ખવડાવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *