રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર સોના અને ચાંદીમાંથી બનેલી રાખડી થઇ લોન્ચ, જાણો કેટલા રૂપિયા વેચાઈ રહી છે

રક્ષાબંધન તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે. તેને રાજકોટમાં શુદ્ધ સોનું અને ચાંદીની રાખડી લોન્ચ કરવામાં આવી છે. આ રાખડીઓને રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, અને દિલ્હીથી પણ ઓર્ડર આપવામાં આવ્યા છે. આ રાખડીની કિંમતની વાત કરીએ તો ચાંદીની રાખડી ની કિંમત 150 થી લઈને 750 રૂપિયા સુધીની રાખવામાં આવી છે.

જ્યારે સોનાની રાખડી ની કિંમત 3,000 થી લઈને 15,000 સુધીની જોવા મળી રહી છે. રાજ્યમાં રક્ષાબંધનના તહેવારને લઈને અત્યારથી તૈયારી જોવા મળી રહી છે. બજારમાં પણ રાખડીને આવક થઈ ગઈ છે.

હવે રાજકોટમાં એક જ્વેલર્સ દ્વારા શુદ્ધ સોના અને ચાંદીની રાખડી લોન્ચ કરવામાં આવી છે. ચાંદીમાં 100 વધુ ડિઝાઇન અને સોનાની રાખડીમાં 20 ડિઝાઇન છે. જેને લઇને ભારત સહિતના વિદેશમાંથી પણ આ જ્વેલર્સ ની રાખડી ઓર્ડર મળી રહ્યો છે.

આ રાખડીઓ સુંદર કોતરણી કામ સાથે બોક્સમાં સજાવવામાં આવી છે. ભાઈ બહેન ના આ અનોખા બંધનની ઉજવણી આ વર્ષે 11 ઓગસ્ટે થશે. રાજકોટના જ્વેલર્સ દ્વારા સોના અને ચાંદીની રાખડી લોન્ચ કરવામાં આવતાની સાથે જ ઓર્ડર પણ આવવા લાગ્યા છે.

આ રાખડી ના ઓર્ડર વિદેશમાંથી પણ આવવા લાગ્યા છે. રાજકોટમાં આ રીતે સોના અને ચાંદીની અલગ રીતે રાખડી બનાવીને રાખડી રાખવામાં આવી છે. રક્ષાબંધનના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે.

રક્ષાબંધનના તહેવારને લઈને અત્યારથી તૈયારી જોવા મળી રહી છે.  ત્યારે રાજકોટમાં એક જ્વેલર્સ દ્વારા સોના અને ચાંદીની રાખડી લોન્ચ કરવામાં આવી છે. જેની કિંમત 150 થી લઈને 750 રૂપિયા રાખવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *