Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવમાં મોટો વધારો - GUJJUFAN

રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવમાં મોટો વધારો

રાયડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1170 રૂપિયાથી લઈને 1350 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1100 થી લઈને 1270 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં આવક ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1231 રૂપિયાથી લઈને 1351 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1150 રૂપિયાથી લઈને 1255 રૂપિયાને પાર પહોંચી જતા સારો એવો ભાવ જોવા મળ્યો છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1150 રૂપિયાથી લઇને 1370 રુપિયા થઈ ગયા છે.  મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ સપાટીએ પહોંચી ગયા છે. આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે.

બોટાદના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1100 થી લઇ ને 1370 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *