રાયડાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવ પહોંચ્યા આટલા હજાર ને પાર..

રાયડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1170 રૂપિયાથી લઈને 1200 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1100 થી લઈને 1370 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1150 રૂપિયાથી લઇને 1250 રુપિયા થઈ ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં આવક ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1031 રૂપિયાથી લઈને 1051 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1050 રૂપિયાથી લઈને 1145 રૂપિયાને પાર પહોંચી જતા સારો એવો ભાવ જોવા મળ્યો છે.

મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ સપાટીએ પહોંચી ગયા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1150 થી લઇ ને 1250 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી. આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે.

આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *