જીરુંના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, પહેલીવાર ભાવ પહોંચ્યા આટલા હજારને પાર..

અમરેલીના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા. જીરૂનાભાવ 2000 રૂપિયાથી લઈને 2110 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ વર્ષે જીરુંનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થયું હતું અને ભાવ પણ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા હતા. ઊંઝાના માર્કેટ યાર્ડ ના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા હતા.

દરેક એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોએ પોતાના પાક નો સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી વેચવા પહોંચી ગયા છે. ખેડૂતોના પાકને યોગ્ય વ્યવસ્થા અને સંગ્રહ સારી રીતે થાય તે માટે માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ યોગ્ય નિર્ણય અને કાળજી લઇ રહ્યા છે.

જીરુંનું વાવેતર હેક્ટર ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષે કમોસમી માવઠું અને વરસાદના કારણે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું, પરંતુ જીરૂ ની માંગ વધતા ભાવમાં ખૂબ સારો એવો વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે જીરૂનાભાવ 1800 રૂપિયાથી લઈને 2001 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જીરૂનાભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 1825 રૂપિયાથી લઈને 2010 રૂપિયાને પાર જોવા મળ્યા હતા. મહુવા માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 1900 રૂપિયાથી લઈને 2250 રૂપિયા જોવા મળ્યા હતા. ઊંઝાના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 2100 રૂપિયાથી લઈને 2251 રૂપિયા જોવા મળ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.