ઊંઝાના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, ભાવ જાણી માર્કેટયાર્ડમાં ખેડૂતોની પડાપડી..

ઊંઝાના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ જીરુંના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. એપીએમસી માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3900 થી લઈને 4000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે.

દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કુદરતી આફત અને કમોસમી માવઠાને કારણે જીરુંના પાકને નુકસાન થયું હતું અને વાવેતર પણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું,

પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતોને જીરૂનાભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં મળ્યા છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો માં ખુશી ની લાગણી છવાઈ ગઈ છે. આ વર્ષે દરેક માર્કેટીંગ યાર્ડના જીરૂ ના ભાવ 3500 થી લઈને 4000 રૂપિયા ને આજુબાજુ જોવા મળી રહ્યા છે.

માર્કેટયાર્ડના જીરૂ ની ખૂબ સારા એવા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. નિષ્ણાંતોએ પાકનું યોગ્ય સંગ્રહ કરવા માટેની કાળજી પણ લઈ લીધી છે. આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે.

જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *