Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રેકોર્ડ તોડ્યો..! મગફળીના ભાવ પહોંચ્યા એક સાથે આટલા હજાર ને પાર, વર્ષો બાદ ભાવ આટલા હજારને પાર - GUJJUFAN

રેકોર્ડ તોડ્યો..! મગફળીના ભાવ પહોંચ્યા એક સાથે આટલા હજાર ને પાર, વર્ષો બાદ ભાવ આટલા હજારને પાર

મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે મગફળીની માંગ વધી રહી છે, તેથી મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દેશમાં સાર્વત્રિક મગફળી સૌરાષ્ટ્ર શહેર ગુજરાતમાં આ વર્ષે 39 લાખ ટન મગફળીની મલક પાકનું અંદાજ વચ્ચે હવે દરરોજ બે લાખ મળથી વધુ મગફળી સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં આવી રહી છે. આજે રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં ખૂબ સારા પ્રમાણમાં મગફળી ની આવક થઈ હતી,

જે ઇતિહાસના તમામ રેકોર્ડ તૂટ્યા હતા. ખેડૂતો ગત રાત્રિના જ મગફળી થી 1800 વાહનો સાથે લાંબી કતારમાં ઊભા રહી ગયા છે. એક જ દિવસમાં આશરે 2.24 કરોડ મગફળી ઠાલવવામાં આવી છે. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ મગફળીની મબલક આવક થઈ રહી છે. અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીના સરેરાશ ભાવ 6,000 અને મહત્તમ ભાવ 6290 રૂપિયા જોવા મળી રહ્યા છે.

સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં મગફળી ના નવા ભાવ 6178 રૂપિયાથી લઈને 6455 રૂપિયા જોવા મળી રહ્યા છે. પાલનપુરના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 6382 રૂપિયાથી લઈને 7355 ને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળી ના ભાવ 6,338 રૂપિયાથી લઈને 7175 ને પાર જોવા મળી રહ્યા છે.

જ્યારે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. મગફળીનું વાવેતર શરૂ થઈ ગયું છે. ત્યારે ફરી એકવાર મગફળીના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. વરસાદ પણ વાવણી લાયક થયો છે. જેના કારણે પાકને કોઈ નુકસાન થયું નથી. જેથી આ વર્ષે ખેડૂતોને આશા છે કે, ભાવ સારો એવો બોલે છે.

સીઝનની પહેલી મગફળીનો ભાવ 11,751 સુધી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. મગફળીનું હેક્ટર દીધું વાવેતર જોવા મળી રહ્યું છે. મગફળીના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *