Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાહતના સમાચાર / વિશ્વ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ માં થયો ઘટાડો ! જાણો - GUJJUFAN

રાહતના સમાચાર / વિશ્વ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ માં થયો ઘટાડો ! જાણો

આજે પણ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 140 ડોલર પ્રતિ બેરલ બંધ થયું હતું. 6 એપ્રિલથી પેટ્રોલિયમના ભાવ સ્થિર છે, વૈશ્વિક બજારની તુલનામાં ભારત ની કિંમત વૈશ્વિક સરેરાશ કરતાં દસ રૂપિયા પ્રતિ લીટર વધુ છે.

વૈશ્વિક બજારમાં તેલ ની સરેરાશ કિંમત 1.30 ડોલર એટલે કે 100 રૂપિયા પ્રતિ લીટર ના સ્તરે છે. હાલમાં ભારતમાં સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે. જોકે આ મહિને ઘરેલુ અને સિલિન્ડરમાં વધારો થયો છે.

શનિવાર 7 મે ના રોજ ભરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત માં 50 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે એક મહિના રોજ રૂપિયા 104 મોંઘું થયું હતું. શનિવારે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

આ વધારા બાદ દિલ્હીમાં ગેસ સિલિન્ડર વધીને 1000 રુપિયા થઈ ગઈ છે, અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ 113 ડોલરના સ્તર પર છે. વૈશ્વિક સ્તરે તેલ ની સરેરાશ કિંમત 1.30 ડોલર એટલે કે, 102 રૂપિયા પ્રતિ લીટર ના કરે છે.

હાલમાં ભારતમાં પેટ્રોલનો સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે. શનિવારે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

આ ઉછાળા બાદ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1000 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. વૈશ્વિક બજારની તુલનામાં ભારત ની કિંમત વૈશ્વિક સરેરાશ કરતાં દસ રૂપિયા પ્રતિ લીટર વધુ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *