Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રેશમા પટેલે હાર્દિક પટેલ ને આપી સલાહ, કહ્યું ભાજપમાં નહીં આ પાર્ટીમાં.. - GUJJUFAN

રેશમા પટેલે હાર્દિક પટેલ ને આપી સલાહ, કહ્યું ભાજપમાં નહીં આ પાર્ટીમાં..

હાર્દિક પટેલની નારાજગી વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિક પટેલને NCPમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલા પાટા વચ્ચે વધુ એક રાજકીય પાર્ટીના નેતા હાર્દિક પટેલને પોતાની રાજકીય પાર્ટી માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.

રેશમા પટેલે જણાવ્યું હતું કે, ભાજપ માં જવાનું વિચારતા હોય તો ટાળે. રેશમા પટેલ NCPમાં જોડાવા હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું છે. છેલ્લા સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલી નારાજગી વચ્ચે પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ મોટુ નિવેદન આપતા હાર્દિક પટેલે NCPમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.

એ મહત્વનું છે કે રેશમા માં પટેલે જણાવ્યું હતું કે, મારી હાર્દિક ભાઈ ને સલાહ છે કે જો તેઓ ભાજપમાં જવાનું વિચારતા હોય તો તારે અમે ડૂબકી મારીને બહાર નીકળ્યા છીએ.

હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ થી નારાજ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અન્ય અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પકડીને તારી થી નારાજ છે.

તાજેતરમાં હાર્દિક પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ માનવીની શક્તિનો અભાવ છે જેને લઇને ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે દિલ્હીમાં હાઇકમાન્ડ સમક્ષ મેં મારી વાત મૂકી કે, હાર્દિકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ભાજપની નેતાગીરી અને તેની ગઠબંધનની શક્તિથી પ્રભાવિત થયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *