Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઘર વાપસી / આપ છોડી ભાજપમાં ગયેલા કોર્પોરેટર ફરી આપમાં જોડાયા, ગોપાલ ઇટાલીયાએ આપ્યો મોટો નિર્ણય - GUJJUFAN

ઘર વાપસી / આપ છોડી ભાજપમાં ગયેલા કોર્પોરેટર ફરી આપમાં જોડાયા, ગોપાલ ઇટાલીયાએ આપ્યો મોટો નિર્ણય

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા વોડ નંબર પાંચના મહિલા નગરસેવક ફરી એકવાર ઘર વાપસી થઈ છે. મનીષા કુકડીયાની ઘર વાપસી થઈ છે. આમ આદમી પાર્ટી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર પાંચના નગર સેવક પરિવાર વાપસી થઈ છે. ભાજપમાં મન દુભાતા ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ઘર વાપસી થઈ છે.

ત્યારબાદ ગોપાલ ઇટાલીયા પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતે ચાંદલી હતું. ગ્રાન્ટમાંથી 5% ભાજપમાં પાર્ટી તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.

તેઓ મનીષા બેને જણાવ્યું હતું ભાજપમાં ગયા બાદ સારા કામ કરવાની ઈચ્છા હતી. પાર્ટીમાં ગયા બાદ કંઈક અલગ લાગણી અનુભવી ભાજપમાં સામેલ થયા બાદ આપના ગુજરાત પ્રદેશ ગોપાલ ઇટાલીયા અને ગુલાબ સિંહ યાદવ ની ઉપસ્થિતિમાં તેઓ ફરી વાર આપવા સામેલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ સી.આર.પાટીલ ની હાજરીમાં આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. પરંતુ ફરી એકવાર વોડ નંબર પાંચના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

તેમનું સ્વાગત આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ગોપાલ ઇટાલીયા અને ગુલાબ સિંહ યાદવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *