દુનિયામાં ઘઉંની માંગ વધતા ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, નિષ્ણાંતોએ લીધા મોટા નિર્ણય
ઘઉંની માંગ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, જેથી વિશ્વ બજારમાં ઘઉંના ભાવ ઊચી સપાટીએ પહોંચી ગયા છે. ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમકે ઘઉંના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળ્યા છે. ઘઉંના ભાવ એપીએમસી માર્કેટમાં 1800 રૂપિયાથી લઈને 3255 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જોવા મળી રહ્યા છે.
દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2311 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2412 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
બનાસકાંઠા માં સરેરાશ ભાવ 2337 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2570 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2400 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2530 રૂપિયા બોલાય રહ્યો છે.
ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2760 રૂપિયાને પાર પહોંચી ગયા છે. માર્કેટમાં ઘઉંનો ભાવ 2100 રૂપિયાથી લઈને 2400 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.
દહેગામમાં ઘઉંનો ભાવ 2372 રૂપિયાથી લઈને 2530 રૂપિયાને પાર પહોંચી ગયા છે. વિસનગરના માર્કેટયાર્ડમાં 2740 રૂપિયાથી લઈને 2800 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2680 રૂપિયાથી લઈને 3000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ ધોરાજી ના માર્કેટ યાર્ડ નો ભાવ 2320 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2660 રૂપિયાને પાર પહોંચી જતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!