Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં માંગ વધતા ભાવ માં ભુક્કા બોલાવી તેજી, એકસાથે 630 નો મોટો વધારો - GUJJUFAN

વિશ્વ બજારમાં માંગ વધતા ભાવ માં ભુક્કા બોલાવી તેજી, એકસાથે 630 નો મોટો વધારો

આ વર્ષે ઘઉંના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. વિશ્વભરમાં ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અમરેલીના માર્કેટ યાર્ડ ના ઘઉં સરેરાશમાં 2300 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2415 રૂપિયા બોલાય રહ્યો છે. ડીસાના માર્કેટિંગ યાર્ડ ઘઉં સરેરાશમાં 2500 રુપીયા થી લઈને મહત્તમ ભાવ 3150 રૂપિયા પહોંચી ગયો છે.

ભેસાણા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2016 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2550 રૂપિયા જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા માંગરોળ 2342 રૂપિયાથી લઈને 2580 રૂપિયા સુધી બોલાય રહ્યો છે. ઘઉંના ભાવમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંના ભાવમાં 630 રૂપિયાનો વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

દાહોદના માર્કેટમાં ઘઉંનો ભાવ 2500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2540 રૂપિયા બોલાય રહ્યો છે. દહેગામ માર્કેટ યાર્ડ નો ભાવ 2375 રૂપિયાથી લઈને 2550 રૂપિયા બોલાય રહ્યો છે.

જસદણના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2500 રુપીયા થી લઈને 2560 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશમાં 2322 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2540 રૂપિયા બોલી રહ્યો છે.

રાજકોટ ધોરાજી માર્કેટ યાર્ડ ના ભાવ 2250 રુપીયા થી લઈને 2300 રૂપિયા અને પાર પહોંચી ગયો છે. માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 2375 રૂપિયાથી લઈને 2675 રૂપિયા બોલાવી રહ્યો છે.

વાંકાનેર માર્કેટ યાર્ડ ના ઘઉં નો ભાવ 2225 રૂપિયાથી લઈને 2390 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *