Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગૃહિણીઓની ચિંતામાં વધારો / સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો - GUJJUFAN

ગૃહિણીઓની ચિંતામાં વધારો / સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. આમ છતાં સીંગતેલ બહુ થયું છે. સીંગતેલમાં 10 રૂપિયા અને કપાસિયા તેલ ના ડબ્બા 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેથી રાજકોટમાં સીંગ તેલના ડબ્બાનો ભાવ 2300 રૂપિયાને પાર થયો છે. બીજી બાજુ ઘર વપરાશ માટે તેલ લેવાના સમયે તેલના ભાવ બધા ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

રાજ્ય સરકારે સ્ટોક લિમિટ લાદી અને વાયદા પ્રતિબંધોને તેલના ભાવમાં કોઇ ફાયદો જોવા મળ્યો ન હતો. રાજકોટમાં 15 કિલો ના સિંગતેલના ડબ્બાના ભાવ વધીને 2250 થી 2300 રૂપિયા થઈ ગયા છે.

વેપારીઓ વર્તુળોના જણાવ્યા અનુસાર તેલ મિલરો પામ તેલ પર ભારતમાં સટ્ટાખોરી પર પ્રતિબંધ છે. પણ બીજા દેશમાં નથી મુખ્યત્વે આયાત ઇન્ડોનેશિયા અને મલેશિયાથી થાય છે.

અને ઇન્ડોનેશિયા પોતાના દેશવાસીઓ માટે તેલ બચત માટે નિકાસ પર નિયંત્રણ મૂકી રહ્યા છે. એ તો બ્રાઝિલ આર્જેન્ટિના માં સોના નો પાક આ વર્ષે સૌથી ઓછો ઉતર્યો છે.

વૈશ્વિક બજારમાં અન્ય તેલના ભાવ ઊંચકાતાં તેને પગલે સીંગતેલ તરફ ખરીદીનું વધતા મિલોએ સિંગતેલના ભાવ વધાર્યા છે. પરંતુ ગુજરાત મગફળી અને સિંગતેલ સૌથી મોટું ઉત્પાદન રાજ્ય છે.

ગત વર્ષે 39 લાખ ટન મગફળીનું રેકોર્ડ બ્રેક થયો હતો. ખેડૂતોને પહેલેથી જ અને આજે પણ 900 થી 1100 હજાર રૂપિયાના ભાવે મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *