લગ્ન સમારોહમાં કંઈક અલગ કરવાની ઈચ્છા દરેકને હોય છે. જીવનના પ્રસંગોને યાદગાર બની રહે તેવા તમામ પ્રયાસો દરેક વ્યક્તિઓ કરતા હોય છે. ત્યારે ગીર સોમનાથના આહીર સમાજના યુવા આગેવાન નથુભાઈ સોલંકીના પુત્રના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ચેતન અને શૈલેષ ના લગ્ન પ્રસંગ અને હેલિકોપ્ટર મારફતે વરરાજા ની જાન આ જેઠા ગામ થી નીકળી હતી ગીર સોમનાથ વેરાવળ પથ્થરમાં આહીર સમાજના આગેવાનના બે પુત્ર રજવાડી લગ્ન યોજાયો હતો.
જેમાં બંને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પરણવા પહોંચ્યા હતા ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાણ ઉપડી તાલુકામાં ઉતરણ કરી માંડવે પહોંચી હતી જિલ્લા મથકે વેરાવળ તાલુકાના આજોઠા ગામે રજવાડી લગ્ન ઉત્સવ યોજ્યો હતો. એમાં આજેઠા ગામના આહીર સમાજના અગ્રણી નાતો સોલંકીના બે પુત્ર શાહી લગ્ન ઉત્સવ યોજ્યા હતા
બંને વરરાજા ની જાન આજોઠા થી હેલિકોપ્ટર મારફતે પડોશી તાલાલા ગીર ખુશીયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં ઉતરાણ કર્યું હતું ત્યાં બંને વરરાજા જાન સાથે ઘાહવા ગીર સામે લગ્ન સ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણાવા આવ્યા હોય એવા પ્રથમ કિસ્સો હતો. આ રજવાડી લગ્ન ઉત્સવમાં સામેલ થયા લા આહીર સમાજના પરિવારો પારંપરિત પ્રવેશ સાથે મંગલ પરીણામય સહભાગી થયા હતા.
જ્યારે રાસ ગરબા ની રમઝટના ગમન સાંથલ, ગીતા રબારી, જીગ્નેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર અને સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. આ લગ્નમાં હેલિકોપ્ટરને વનરાજામાં પ્રેમને લઈને લોકોમાં અને રોમાન્સ જોવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથે ગ્રાઉન્ડમાં ગ્રામ જ નાનો ટાળો ઉમટી પડ્યો હતો. એમાં આજેઠા ગામના આહીર સમાજના અગ્રણી નાતો સોલંકીના બે પુત્ર શાહી લગ્ન ઉત્સવ યોજ્યા હતા
ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટર માં ઝાંઝરતા નાના ભૂલકાઓમાં અનેરોમાં જોવા મળ્યો હતો સમાજના આગેવાનોને ગામની શાળાએ વિદ્યાર્થીઓને પણ જમણવાર યોજી ભૂરખાને હેલિકોપ્ટર નજીક જોવા મળવાનો આનંદ આપ્યો હતો. ત્યારે ગીર સોમનાથના આહીર સમાજના યુવા આગેવાન નથુભાઈ સોલંકીના પુત્રના અનોખા લગ્ન યોજાયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!