રૂપાણીએ મોદીના સૌથી નજીકના સાથી સાથે કરી બંધબારણે બેઠક, રાજકારણમાં નવાજૂનીના એંધાણ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગુજરાતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વજુભાઈ વાળા ગોષ્ઠી કરતા નજરે આવ્યા હતા. બંને નેતાઓ રાજકોટના રક્તતુલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિત્તે ડોક્ટર વલ્લભભાઇ કથીરીયા આયોજિત કાર્યક્રમમાં બંને નેતાઓએ ચર્ચા કરી હતી.

બન્ને નેતાઓ એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. વજુભાઈ વાળાએ પૂર્વ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. વજુભાઈ વાળા નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે તેમને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા.

ત્યારે તેમણે પોતાની સીટ ખાલી કરી દીધી હતી. અને ત્યાંથી પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા હતા. આ પછી વજુભાઈ નરેન્દ્ર મોદીની સરકારમાં નાણાંમંત્રી રહ્યા અને આ પછી તેઓ અધ્યક્ષ બન્યા હતા.

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નું ચૂંટણી લડવા ને લઈને મોટું નિવેદન સામે આવ્યો છે. તેમને જણાવ્યું હતું કે, હું વાઘોડિયા થી જ ચૂંટણી લડવાનો છું.

હું ચૂંટણી લડીશ અને નો રિપીટ થિયરી બધા માટે હશે. મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું. સાતમી વખત પણ હું ચૂંટણી લડીશ. હજુ તો હું જુવાન છું.

હજી તો હું 25 વર્ષની ઉંમર જેવો જ છું. હું 25 હજાર વોટથી છે. તે મને કોઈ નહીં હટાવી કે હરાવી શકે. ગઈકાલે નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, હું 2022 ની ચૂંટણી મહેસાણા થી લડીશ. તેમને જણાવ્યું હતું કે, હું ચાલીસ વર્ષથી રાજ નીતિમાં સક્રિય છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે.

ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષી નક્કી કરવાનું છે. 2022 ની ચૂંટણીનું મહેસાણા થી લડીશ ગુજરાતની ભાજપની સરકારમાં સૌથી વધુ વખત મંત્રી બનવાની તક મળી, અને 10 મહત્વના વિભાગો સંભાળ્યા હું ક્યારેય પાછું ફર્યું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *