રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપ સિંહ અને ચુડાસમાનો હવે નવો રોલ, જુઓ પિક્ચર અભી બાકી હૈ…

મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી રાજીનામું આપી દેવું પડ્યું અને પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનાવ્યા હતી. કારણ કે આ વખતે હાઈકમાન્ડ નો સ્પષ્ટ આદેશ હતો કે કોઈને પણ ફરી મંત્રી બનાવવાના નથી. નો રિપીટ થિયરી નો પૂરેપૂરો અમલ કરવાનું છે. આવામાં નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને ભુપેન્દ્ર પટેલ પર લટકતી તલવાર હતી. વિજય રૂપાણી શું મહત્વની ભૂમિકા રહેશે તેના પર પણ ઘણા સવાલ હતા.

રૂપાણી સત્તા થી પર રહ્યા છે
વિજય રૂપાણી રાતોરાત રાજીનામું આપી દેતા તેમને દુઃખ જરૂર થયું છે. પરંતુ તેઓ હંમેશા છતાં રહીને પણ સત્તા નથી પણ રહ્યા છે. વિજય રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ સોસીયલ મીડિયા મારફતે પણ તેમની સેવા અને આવડતનો લાભ લેવાનો રહેશે તેવી જાહેરાત કરી દીધી છે.

નીતિન પટેલે પહેલા ઝુકાવિયા, હવે તે ઝુકીયા
સતત ત્રીજી વાર મુખ્યમંત્રી પદના સૌથી સક્ષમ દાવેદાર તરીકે તેમનું નામ આપ્યું, અને ત્રણેય વખત તેમના મનને મનાવવું પડ્યું. નીતિન પટેલ કદાવર નેતા છે, અને જ્યારે રૂપાણી સરકારમાં તેમને નાણામંત્રાલય મળ્યું ન હતું.

ત્યારે તેમની હાજરીને મંત્રાલય મેળવ્યું હતું ભાજપની નેતાગીરીએ તેમની સામે ઝૂકવું પડયું હતું. આજે નિતીનભાઇ પટેલનું ઝૂકવવાનો વારો આવ્યો છે.

પ્રદિપસિંહ જાડેજા ની રાજકીય સમાજ નો લાભ મળશે
પ્રદિપસિંહ જાડેજા અંગે વાત કરીએ તો પ્રદિપસિંહ જાડેજા હજુ યુવાન અને રાજકીય સમાજ ધરાવતા નેતા છે. હાલ તેમનું મંત્રી પણ જળવાય નહીં, તો પણ તેઓ પક્ષ અને ચૂંટણી જીતાડવા કામ કરતા રહેશે.

ભુપેન્દ્ર ચુડાસમા વિધાનસભાના અધ્યક્ષ બની શકે
પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા ને પણ મંત્રીપદ નથી ફાળવ્યું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ સિનિયર મંત્રી છે. તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવાય તેવી વાત છે. જો આ પદ મળે તો તેઓ પ્રતિકાર કરશે નહીં.

વિધાનસભા ચૂંટણી તેમની જીત કોર્ટમાં પડકારે છે. અને હવે જો તેમને સ્પીકર નું પદ ન મળે તો સલાહકારનું અથવા સંગઠનમાં હોદ્દાઓ વિના કામ મળે તો એ સ્વીકારવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *