રૂપાણી પાવર / વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી ભલે ગયા પરંતુ, તેનો દબદબો હજુ પણ યથાવત

ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત આવતી સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી સાહિત્યની આ કચેરીની વેબસાઈટ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હજુ વિજય રૂપાણી અને મંત્રી તરીકે ઈશ્વર પટેલ નું નામ બોલે છે.

મુખ્યમંત્રી અને મંત્રી બદલાયા અને બે સપ્તાહ વિતવા આવ્યા છતાં સરકારી વેબસાઇટ અપડેટ કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ જાહેર થતા તે બાબતે બે અઠવાડિયા થઈ ગયા પણ સરકારી વેબસાઈટ પર રજુ સીએમ તરીકે રૂપાણી ના નામ નો ફોટો અને હજુ તેમનું નામ હટાવ્યું નથી.

સરકારી સંસ્થાઓ હજુ ડિજિટલ યુગમાં આવી ન હોવાની સ્થિતિ છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી

ગુજરાત સાહિત્ય અકાદમી કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિયામકશ્રી અભિલેખાગાર નિયામકશ્રી ગ્રંથાલય ભાષા નિયામકની કચેરી સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તત્વને સંગ્રહાલય નિયામક.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ હું નામ જાહેર કર્યાને ઘણો સમય થઈ ગયો પરંતુ સરકારી વેબસાઇટ પર હજી મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી નું નામ જોવા મળી રહ્યું છે હજુ કોઈ અપડેટ કરવામાં આવી નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *