વાવાઝોડાને કારણે કેસર કેરીના ભાવ પહોંચ્યા આસમાને, ચાહકોને સ્વાદ માણવા માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

કેસર કેરી ખાવાના શોખીન માટે માટે સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે કેરીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે વાવાઝોડાના કારણે આંબાના ઝાડ મૂળમાંથી ઊખડી જવા કે ડાયો ફસાઈ જવાના કારણે આ વર્ષે પૂરતો ફાલ આવ્યો નથી. કેસર કેરીનું જૂનાગઢના બજારમાં થઈ ગયું છે. પરંતુ ભાવ ગત વર્ષ કરતાં વધારે છે માંગણી સામે ઓછો પુરવઠો અને મોંઘવારીની અસર ભાવ પર જોવા મળી રહી છે.

ગત વર્ષ કરતાં કેસર કેરીના ભાવ બજારમાં 700 રૂપિયાથી લઇને 1200 રૂપિયા પહોંચી ગયા છે. આ વર્ષે ચાલુ સિઝનની શરૂઆત માં કેરીના ભાવ 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા નેપાળ પહોંચી ગયા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડાના કારણે કેરી ના બગીચા બરબાદ થઈ ગયા છે. બગીચા તૈયાર થવામાં પાંચ વર્ષ લાગે છે. વાવાઝોડાના કારણે કેસર કેરી ની ખેતી કરતા ખેડૂતોને આશરે 2000 કરોડનું નુકસાન થયું છે.

વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે જેને લીધે આ વર્ષે કેરીના પાક ના ભાવ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે 10 થી 12 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઊત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવસારીની કેસર કેરીનું આગમન થઈ રહ્યું છે. તાલાલા કેસર બજારમાં આવવામાં થોડો સમય લાગશે. મેંદરડાના માલણકા પંથકની કેરી બજારમાં આવી છે. પ્રથમ દિવસે 62 બોક્સ હરાજી થઈ છે.

વાવાઝોડા અને માવઠાના પગલે કેરીના ભાવમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ફળોની રાણી કેસર કેરી નું મોડું અને મોંઘવારીમાં થવાનું છે. પરંતુ અમુક વિસ્તારોમાં પાક વહેલો તૈયાર થતાં આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે.

જેમાં 10 કિલોના ભાવ 1000 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી બોલાયા હતા. આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થયેલું જોવા મળી રહ્યું છે.

તેથી કેરીના ભાવ ઊંચા બોલાશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરીના પ્રથમ દિવસે રાજ્યમાં ભાગ 325 રૂપિયા કિલો જોવા મળી રહ્યા હતા ઉત્પાદન ઓછું થવાથી વેપારીઓ ભાવ ખૂબ વધારે બોલી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *