નવી મહામારીને કારણે ફરી લગાવવામાં આવ્યા પ્રતિબંધ, આ શહેરમાં 144ની કલમ લાગુ

વિધાનસભા બહાર ભારે સુરક્ષા કરવામાં આવી છે લખનઉમાં કલમ 144 લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મહામારી ના નવા વેરીઅન્ટ ને લઈને રાજ્યમાં સાવધાની રાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ બોર્ડર પર ચેકિંગ કરાવાય છે. મહારાષ્ટ્રથી આવતા બધા વાહન ચેકિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

અનેક રાજ્યોમાં સ્કૂલ બંધ કરવાના નિર્ણય કર્યા તો શહેરમાં પણ પ્રતિબંધ વધાર્યા છે. લખનઉમાં કલમ 144 લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યું છે. અને રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં બોલાતા પ્રોફેસર સારા ગર્લબતે જણાવ્યું હતું કે, મહામારી આપણને ઘણું શીખવાડયું છે.

અને આપણે શિખામણ આગળ વધવી ન જોઇએ અને દુનિયા ની આગળ ની મહામારી માટે તૈયાર રહે તેની ખાતરી રાખવી જોઈએ. અથવા બંને બની શકે છે.

તેમને કહ્યું કે આપણા જીવન જીવવા માટે કાળજી રાખવી જરૂરી છે. જેથી આપણે ભવિષ્યમાં મહામારીનો સામનો કરવા તૈયાર રહેવું પડે મહામારી દરમિયાન આપણે જે કંઈ જોયું છે.

જે કઈ શીખ્યા છે, તેમાંથી આપણને બોધપાઠ લેવો જોઈએ તેને વ્યર્થ ન થવા દેવું ન જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ઓમીક્રોન વેરિએન્ટ

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *