સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, જળ સપાટી પહોંચી ભયજનક સપાટી, જો ઓવરફ્લો થાય તો…

નર્મદા ડેમની જળ સપાટી 138.62 મીટર પહોંચી છે. ખેડૂતો માટે સારા એવા સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા ડેમના પાણીની આવક વધી રહી છે. જેના કારણે પાણી છોડવામાં આવશે. મધ્યપ્રદેશના ડેમમાંથી ફરી પાણી છોડાયું છે. ઉપરવાસમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણીની કુલ જાવક 1.20 લખ્યું છે.

જે હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.62 મીટર પર છલોછલ ભરાય છે. તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ બંધ થતા ઉકાઈ ડેમમાંથી પાણીની આવક ઘટી છે. આપેલા પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું સારો વરસાદ થયો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. થોડા દિવસ પહેલા પણ ડેમના પાંચ દરવાજા ખોલીને દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.50 લાખ ક્યુસેક પાણી છોડાશે. તો પાવર હાઉસ દ્વારા 45000 ક્યુસેક પાણી છોડાશે નર્મદા ડેમમાંથી 2.95 લાગ્યું છે.

પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને તકેદારી રાખવા વહીવટીતંત્ર અપીલ કરી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને કુલ 1.60 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. મહત્વનું છે કે, નર્મદા ડેમ ગુજરાત માટે જીવા દોરી સમાન છે.

દક્ષિણ ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થાય છે. હવામાન વિભાગની આગે અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.