Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે તોફાની પવન સાથે ભુક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી - GUJJUFAN

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે તોફાની પવન સાથે ભુક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યમાં સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા મા થયો છે. . સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  વરસાદના કારણે બુધેલી નદી બે કાંઠે વહેતા પાણી ખેતર અને મકાનોમાં ફરી વળ્યા છે. તેમજ કંઠાળીયા, સુરપુર અને 15 થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે સરકારી એનડીઆરએફ ની ટીમ તેના કરી છે. અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યમાં સવારના 6 થી બપોરના 12:00 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ વન મૂકીને વરસ્યો છે.

જેમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા અને મેઘર જમા થયો છે. આ સાથે અરવલ્લીના ભિલોડામાં પડેલા ધોધમાર વરસાદના કારણે બુધેલી નથી બે કાંઠે વહેતા પાણી ખેતર અને મકાનોમાં ફરી વળ્યા છે. તેમજ સુરપુર અને 15 થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે.

રાજ્યમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરે છે.જેમાં સૌથી વધુ બે-બે ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પોશીના કડાણા અને મેઘરજમાં પડ્યો છે.

જ્યારે ભિલોડા સંતરામપુર ઇંડર અને શહેરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે કપારડા વિજયનગર વલાડી ફતેપુરા મોરવા હડફ અને ગોધરામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારોમાં તોફાનો પવન સાથે વરસાદ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *