ભારે વરસાદ અને ઝડપી ભવન વચ્ચે માતાની મદદ કરી રહેલ નાનકડા એવા બાળકને જોઈને દિલ ખુશ થઈ જશે… જુઓ સોશિયલ મીડિયા નો આજનો સૌથી સુંદર વિડિયો…

Seeing the child will make the heart happy: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા રમુજી વીડિયો જોઈને આપને ખડખડાટ કશું આવતું હોય છે. અથવા તો ઘણી વખત એવી ઘટના સામે આવતી હોય છે. જે જોઈને આપણે ભાવ થઈ જતા હોઈએ છીએ ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક નાનકડા બાળકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ નાનકડા એવા બાળકની હિંમત જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. ( heart happy ) વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

ભારે પવનના કારણે એક દુકાનની ઉપર બાંધેલું કાપડ હવામાં ઊડી રહ્યું છે અને દુકાનનું સામાન પણ રસ્તામાં ઘસડાઈ રહ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે ભારે પવનમાં જ્યારે દુકાનની ઉપર બાંધેલું કપડ હવામાન ઉડી રહ્યું છે. ત્યારે નાનકડો એવો બાળક કાપડનો એક છેડો પકડી લે છે.

નાનકડા એવા બાળકને હિંમત બતાવીને દુકાનની ઉપર બાંધેલા કાપડની હવામાં ઉડાવી દેતો નથી. એવામાં ત્યાં પડેલી એક ખુરશી હવામાં આવી જાય છે ત્યારે બાળક તરત જ કાપડનો ટુકડો મૂકીને દોડીને ખુરશીની પાસે પહોંચી જાય છે. ત્યાર પછી ખુરશી ઊંચકીને પોતાની મમ્મી પાસે ચાલ્યો જાય છે.

આ નાનકડા એવા બાળક નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નાનકડા એવા બાળકોની હિંમત જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. જ્યારે ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરી રહ્યા છે કે, દીકરો જીવન ખૂબ જ આગળ વધશે.

વાયરલ થયેલો વિડિયો ફેસબુક પર Zee 24 kalal નામની youtube ચેનલ એ પોતાના પેજ પર શેર કર્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 40 લાખ થી પણ વધારે લોકોએ જોયો છે. જ્યારે હજારથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે વીડિયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *