શક્તિસિંહ ગોહિલે કહ્યું પ્રદેશ પ્રમુખ માટે આ નામ ટોચ પર, ભાજપ અને આપની..

વર્કિંગ કમિટીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના દુકાનોની પ્રદેશ પ્રભારી ડોક્ટર શર્મા હાઈ કમાન્ડે ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ નું નામ જાહેર થાય તેવી શક્યતા છે. જે ગુજરાતમાં કોંગ્રેસને પુનઃટ્વીટ કરી માટે ગુજરાતનું કમાન કોને આપવી તે વિચાર કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નિમણૂકને પ્રભારી ડોક્ટર સાથે ચર્ચા કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે નેતાની પસંદગી કરાઇ શક્તિસિંહ ગોહિલ નું નામ ટોચ પર છે. જ્યારે નવયુવાન ચહેરાને તક આપવામાં આવે તો હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હજુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા ના ઠેકાણા નથી.

આ સંજોગોમાં નવા પ્રદેશના શર્માએ વર્કિંગ કમિટીની બેઠક બાદ હાઈ કમાન્ડે ધારાસભ્યોએ આપેલા અભિપ્રાય સાથે રિપોર્ટ સોંપ્યો હતો. હવે હાઈ કમાન્ડ ગુજરાત કોંગ્રેસના નવા સુકાન ની કોને બનાવવા તે અંગે આખરી નિર્ણય લેશે.

સુત્રો ના મત અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત સ્થાનિક સ્વરાજની વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પરાજયનો સામનો કરવો પડયો હતો.

એટલું જ નહીં કોંગ્રેસના નેતાઓને અંધારામાં રાખીને પણ સર્વે કરાયો હતો. ધારાસભ્યોને રજૂઆત છે કે યુવા નેતા સિનિયર અને જુનિયર સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવી શકે તે માટે સિનિયર નેતાઓની પસંદગી કરવી જોઈએ.

આ જોતાં જ નેતાઓ શંકરસિંહ ગોહિલ નું નામ પ્રથમ અને હાર્દિક પટેલ ની હાઈકમાન્ડ પહેલી પસંદગી બની શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *