ભાજપની શરમજનક હાર : આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, સી.આર.પાટીલનો રોડ શો કરવા છતાં..

દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણીના 21 રાઉન્ડ મતગણતરી પૂરી થઈ ગઈ છે આ સાથે શિવસેનાના ઉમેદવાર કલાબેન પટેલ ભાજપના ઉમેદવારીથી 49,359 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં ની ગણતરી થઈ ગઈ છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઈ ડેલકરને 112741 મત મળ્યા છે.

14 રાજયોમાં 3 લોકસભા અને 29 વિધાનસભાની સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીની ગણતરી પ્રમાણે મધ્યપ્રદેશ, આસામ અને તેલંગણામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

જ્યારે હિમાચલ અને રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી છે. તો વળી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

સૌથી ચોંકાવનારા પરિણામ તો કર્ણાટકમાંથી જોવા મળી રહ્યા છે. અહીં ખુદ સીએમના મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને ધોળા દિવસે તારા દેખાઈ ગયા છે.

ઈલેક્શન કમિશનર ના જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવાર શિવરાજ કોંગ્રેસના શ્રીનિવાસ થી લગભગ 8 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી તૃણમૂલ કોંગ્રેસ ચાર બેઠક પર આગળ છે. આઠ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં હા દીદી ની પાર્ટી આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ ની સીટ માં ચાલી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *