ડુંગળીના ભાવમાં ધરખમ વધારો, ડુંગળીના પુરવઠામાં અછતને કારણે ભાવ વધારો..

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ રૂપિયા 50થી ઘટીને 40 રૂપિયા થઈ ગયો છે. તો સારી ક્વોલિટીની ડુંગળી એક મણ ભાવ 150 થી લઈને રૂપિયા 300 થયા છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી. બિયારણમાં ભેંસડો અને વાતાવરણને કારણે આ વર્ષે ડુંગળીના પાક ખુબજ નબળો થયો છે.

20 દિવસ બાદ ખરીફ ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં પહોંચશે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ટૂંક સમયમાં ડુંગળીનો જથ્થો મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ઠલવાશે. ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

દેશમાં ડુંગળીના ભાવ દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વધવા લાગે છે. ગ્રાહક બાબતોના મંત્રાલય ટેકનીકલ યુનિવર્સિટીઓ સહિત 100 થી વધુ યુનિવર્સિટીને પત્ર લખીને વિદ્યાર્થી અને સંશોધકોને આમંત્રણ આપ્યું છે.

ડુંગળીના પુરવઠામાં અછત અને ભાવમાં વધારો એ સરકાર માટે ચિંતા નું મુખ્ય કારણ છે. ઘણી વખત સરકારે ભાવ ઘટાડવા માટે ડુંગળીની આયાત કરવી પડે છે. આ ચેલેન્જમાં ડુંગળીની અછત સમસ્યાને પહોંચી વળવા માટે પ્રાઇમરી પ્રોસેસિંગ સ્ટોરેજ અને પ્રાઇસિંગની ટેકનીકલ વિકસાવવામાં આવશે.

ઘણી વખત ડુંગળીના લગભગ 30 થી 40% પાક સંગ્રહ કરવાથી નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં ડુંગળીનો પાક બરબાદ ન થાય તે માટે આ ચેલેન્જ લાવવામાં આવી છે. ભારતમાં ડુંગળીનું વાર્ષિક ઉત્પાદન આશરે 156 લાખના સરેરાશ વપરાશ સામે 260 આસપાસ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *