અમદાવાદમાં આંગણી વિશ્વ ઉમિયા ધામ દ્વારા શિવ પાર્વતી વિવાહનો થયો સંપન્ન, 11 લાખ ના 51 ધર્મસ્થંભ ના દાતા મળ્યા…
Shiva married Parvati: અમદાવાદના ઘાટલોડીયા ખાતે વિશ્વ ઉમિયા ધામ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી શિવ મહાપુરાણ કથાનું સંસ્થા પણ કરવામાં રોજ 25 ઓકે તેથી વધુ ભક્તો પધારી રહ્યા છે અમદાવાદના ઘાટલોડિયામાં શિવ મહાપુરાણમાં કથામાં રોજ 25 સુધી વધુ ભક્તો લાભ લઈ રહ્યા છે. ( Shiva ) પવિત્ર શ્રાવણ માસ એ મહાત પર આપનારા ભગવાન શિવનો માસ છે. ત્યારે પરમ પિતા શિવ અને જગતજનની માં ઉમિયા ની આરાધના કરવાના ઉપદેશથી માતાના ઘાટલોડીયા ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય રાજેન્દ્ર શાસ્ત્રીના સોમો ખેતી સેવ મહાપુરાણ કથાનું રસપાન સાંભળવાના રોજ 25 તેથી વધુ ભક્તો પધારી રહ્યા છે.
ગુરુવારે શિવપુરાણ મુજબ ભગવાન શિવને ઉમિયા ના લગ્નનો સમારોહ યોજાયો હતો.
આ શિવ પાર્વતી વિવાહમાં 3,000 થી વધુ ભક્તોએ લાભ લગ્ન વિવાહ સંપન્ન કર્યો વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર પાટીલના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયા નિવાસી બાબાભાઈ ભરવાડે 11 લાખના 51 11 ધર્મસ્થંભના દાતા બની મા ઉમિયાના પાત્ર બન્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!