કોંગ્રેસનું ચોંકાવનારું નિવેદન, શું હર્ષ સંઘવી સી.આર.પાટીલ સામે કાર્યવાહી..
ગુજરાતના મંત્રીમંડળ પર સવાલો કરી કોંગ્રેસ ગઈકાલે જ મંત્રીમંડળ અને બિનઅનુભવી અને દિલ્હીના રિમોટથી ચાલતી સરકાર કઈ આરોપ કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા નિશાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા
ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કરતા અમિત ચાવડાએ નવા વરાયેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કર્યા હતા.
અને કહ્યું હતું કે, શું હર્ષ સંઘવી સામે કાર્યવાહી કરાશે મહામારીની ચાલી રહી હતી ત્યારે ભાજપ તરફથી સી.આર.પાટીલે સુરતના ભાજપ કાર્યાલય પર થી રેમેડિસિવર મા વેચાણ કર્યું હતું.
આ મુદ્દે કોંગ્રેસ વારંવાર વિરોધ કરતી આવી છે. અમિત ચાવડા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરતા કહ્યું કે, શું હર્ષદ સધવી સી.આર.પાટીલ સામે કાર્યવાહી કરાશે.
મહામારીમાં સી.આર.પાટીલ રેમેડિસિવર સંગ્રહ કર્યો હતો. જે ગુનો કહેવાય ત્યારે શું પાર્ટી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ?
આવા આડકતરી રીતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા,
અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સવાર કર્યા હતા. શું સંઘવી પાર્ટી સામે કાર્યવાહી કરશે કે નહીં, તેવા અનેક આક્ષેપો પણ કર્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!