દુનિયામાં ઘઉંની માંગ વધતાં ભાવમાં એક સાથે 670 મોટો ઉછાળો, APMCએ લીધા મોટા નિર્ણય

દુનિયામાં આ વર્ષે ઘઉંની માગ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અમરેલીના માર્કેટ યાર્ડ માં સરેરાશ ભાવ 2412 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2438 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના માર્કેટમાં ઘઉંનો સરેરાશમાં 2612 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 3055 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

પાલનપુરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2140 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2305 રૂપિયા જોવા મળી રહ્યો છે. થરાના માર્કેટમાં ઘઉંનો મહત્તમ ભાવ 3120 રૂપિયાથી લઈને 3420 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં સરેરાશ ભાવ 2430 થી લઈને મહત્તમ ભાવ 2430 રૂપિયાને પાર પહોંચી ગયો છે. માર્કેટમાં ઘઉંની સરેરાશ 2200 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2470 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

દરેક APMC માર્કેટયાર્ડ ના ઘઉં ના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના દહેજ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2350 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2450 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

કલોલના માર્કેટમાં ઘઉંનો ભાવ 2440 રૂપિયાથી લઈને 2630 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જામનગર ના માર્કેટ યાર્ડ ના ભાવ નો ભાવ 2105 રૂપિયાથી લઈને 2415 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દુનિયામાં ઘઉંની માંગ વધતાં ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *