જુવાર ના ભાવ માં એક સાથે 790 રૂપિયા નો મોટો ઉછાળો, વહેંચતા પહેલાં જાણી લો નવા ભાવ.

જુવાર ના ભાવ માં આ વર્ષે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવ દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી રહ્યા છે. એપીએમસી માર્કેટ યાર્ડમાં જુવાર નો ભાવ 1590 થી લઈને 3990 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બધા પાકોને ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના માર્કેટ યાર્ડ માં જુવારનો સરેરાશ ભાવ 2000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2700 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

સાવરકુંડલા માર્કેટ યાર્ડ નો ભાવ 2016 થી લઈને 3025 રૂપિયા પહોંચી ગયો છે. જંબુસરના માર્કેટ યાર્ડ નો ભાવ 2000 રૂપિયાથી લઈને 2200 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. માણસાના માર્કેટ યાર્ડ માં જુવારનો ભાવ 2250 લઈને 2670 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહેસાણા માર્કેટ યાર્ડમાં જુવાર નો ભાવ 2855 રૂપિયાથી લઈને 3890 રૂપિયાને પાર પહોંચી ગયો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2500 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જસદણ માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2250 રૂપિયાથી લઈને 2650 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બોટાદના માર્કેટ યાર્ડ માં જુવાર નો ભાવ 2430 રૂપિયાથી લઈને 3490 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *