રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા કપલ સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને
સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાવીએ છીએ. અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હર મહાદેવ ધબકારા વધારી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આ ઘટના રસ્તા પર શાંતિથી ચાલીને જતા કપલ સાથે કંઈક એવું બન્યું, કે તે લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તેમની સાથે બનેલી સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો, કે એક કપ રસ્તા પર શાંતિથી ચાલીને જતા નજરે પડે છે. આ દરમિયાન પાછળથી એક ઝડપી ટાયર આવીને પુરુષના માથા ઉપર અથડાય છે.
જેના કારણે ત્યાં જમીન પર તાળી પડે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, કે બંને કપડાં આરામથી રસ્તા પર ચાલતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન રસ્તા ની બીજીલેન્ડમાંથી ગાડીનું ટાયર ખૂબ જ ઝડપમાં પુરુષ તરફ આવતું નજરે પડી રહ્યું છે.
તે વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા તો ટાયર સીધું તેના મોઢા ઉપર અથડાય છે. જેના કારણે યુવકને પહોંચી હતી. તે ત્યાં જમીન પટાવી પડ્યો હતો. ત્યારે પછી તે ઉભો થઈ શકતો નથી. તેની સાથે રહેલી મહિલા તેને ઉઠાડવાનો ઘણા પ્રયાસો કરે છે. પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ જાય છે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે.
તેની કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી હેરાન થયેલો વિડિયો નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.તે વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા તો ટાયર સીધું તેના મોઢા ઉપર અથડાય છે.
જેના કારણે યુવકને પહોંચી હતી. તે ત્યાં જમીન પટાવી પડ્યો હતો. ત્યારે પછી તે ઉભો થઈ શકતો નથી. તેની સાથે રહેલી મહિલા તેને ઉઠાડવાનો ઘણા પ્રયાસો કરે છે. પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ જાય છે, તેવું કહેવામાં આવી રહ્યું છે.
— CCTV IDIOTS (@cctvidiots) May 15, 2023
આ સમગ્ર ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે. તેની કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી હેરાન થયેલો વિડિયો નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!