પરીક્ષામાં દીકરો સારા માર્કસે પાસ થાય તે માટે માતા પિતા એ માની મોગલ ની માનતા, અને પછી સર્જાયો એવો ચમત્કાર કે…
Son should pass with good marks: આજ સુધી કોઈ પણ ભક્ત મા મોગલના દરવાજેથી નિરાશ પાછો પડ્યો નથી. મોગલ માનુ નામ લેવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે. મા મોગલ ના નામનો જપ કરવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે મા મોગલ અત્યાર સુધી લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. ( good marks ) આજ સુધી માં મોગલના દરવાજાથી એક પણ ભક્ત દુઃખી થઈને પાછો કર્યો નથી. એક વાર એક દંપતી તેમના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે કબરાઉધામ આવ્યા હતા પોતાના પિતાએ મણીધર બાપુને 5100 આપ્યા અને કહ્યું કે મા મોગલ અમારી માનતા પૂરી કરી દીધી છે.
બાપુ તો બાપુ એ કહ્યું કે શું માનતા હતી તો યુવકે કહ્યું કે અમારું સપનું છે કે અમારો દીકરો ભણી બનીને આગળ વધે દીકરો પરીક્ષામાં પાસ થાય તેની માનતા માની હતી.
મા મોગલ ની કૃપાથી દીકરો પાસ થઈ ગયો મા મોગલ અમારા દીકરાનું ભવિષ્ય સુધારી દીધું દીકરો પાસ થઈ ગયો એટલે અમે આજે દીકરા માટે માનતા માનેલી માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ.
મણીધર બાપુએ કહ્યું કે તારે વિશ્વાસ હતો એટલે તારું કામ પૂરું થયું છે આ કોઈ ચમત્કાર નથી તેના માત્રની માતાને 5100 આપ્યા અને કહ્યું કે માતા મોકલે તમારી વાંધા પૂરી કરી દીધી છે આ પૈસા તમે રાખવામાં મોગલ તમારું ભલું કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!