Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જુવાર ના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, એકસાથે આટલા હજારનો મોટો ઉછાળો.. - GUJJUFAN

જુવાર ના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, એકસાથે આટલા હજારનો મોટો ઉછાળો..

આ વર્ષે દરેક પાકોના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે જુવાર ના ભાવ આ વર્ષે આસમાને પહોંચી ગયા છે ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ મળી રહ્યા છે જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જુવારના ભાવ આજે એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં 1375 થી લઈને 3595 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આજે જુવાર ના ભાવ ખૂબ સપાટીએ માર્કેટ યાર્ડ માં બોલે રહ્યા છે. જેના કારણે ખેડૂતો પોતાના ના પાક લઈને માર્કેટ યાર્ડ માં પહોંચી ગયા છે.

જુવાર ના ભાવ આજે 3595 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અમરેલી માર્કેટ યાર્ડ માં જોવા નો ભાવ 2625 થી લઈને 3050 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

સાવરકુંડલાના માર્કેટ યાર્ડ માં ભાવ 2450 રૂપિયાથી લઈને 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ભાવનગર માર્કેટ યાર્ડ માં જોવા નો ભાવ 3000 લઈને 3250 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

બોટાદના માર્કેટ યાર્ડ માં જોવા નો ભાવ 2510 થી લઈને 3010 રૂપિયા પહોંચી ગયો છે. રાજકોટ ના માર્કેટયાર્ડ માં જોવા નો ભાવ 2750 થી લઈને 3000 રૂપિયા પહોંચી ગયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડ માં જોવા નો ભાવ 2750 થી લઈને 3025 પહોંચી ગયો છે. આ વર્ષે કમોસમી માવઠાએ કુદરતી આફતના કારણે બધા પાકોનું ઉત્પાદન ઓછું થયું છે.

જેને કારણે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બધા પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની શરૂઆત કરવામાં આવશે. તેવું કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જેના કારણે ખેડૂતોને પોતાના નુકસાનની ભરપાઈ થશે, તેવી આશા જાગી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *