સોયાબીનના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો

આ વર્ષે સોયાબીનનું વાવેતર સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોયાબીનના ભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. દરેક પાકના ખૂબ સારા એવા ભાવ હતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1080 રૂપિયાથી લઈને 1150 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1000 રૂપિયાથી લઈને 1250 રૂપિયા જોવા મળી રહ્યા છે.

જામજોધપુરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1250 રૂપિયાથી લઈને 1450 જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1220 થી લઈને 1390 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1100 રૂપિયાથી લઈને 1270 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

મોરબી માર્કેટ યાર્ડ માં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1150 થી લઈને 1250 રૂપિયા જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *